SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ शत-८ : देश- | २०७ । गोयमा ! देसबंधे, णो सव्वबंधे । एवं अधम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय वीससाबंधे वि, एवं आगासत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । भावार्थ:- प्रश्र- मावन् ! धास्तियनो अन्योन्य विससा शुदेशबंध छ । सबंध छ ? ઉત્તર- હે ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. આ રીતે અધર્માસ્તિકાય અન્યોન્ય વિસસા બંધ અને આકાશાસ્તિકાય અન્યોન્ય વિસસાબંધના વિષયમાં જાણવું જોઈએ. તે પણ દેશ બંધ છે, સર્વ બંધ નથી. | ५ धम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! सव्वद्धं । एवं अधम्मत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । एवं आगासत्थिकाय-अण्णमण्ण-अणाईय-वीससाबंधे वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયનો અન્યોન્ય અનાદિ વિસસાબંધ કેટલા કાલ પર્યત રહે છે? ઉત્તર- હે ગૌતમ ! સર્વકાલ પર્યત રહે છે. આ રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાયનો અન્યોન્ય વિસસાબંધ પણ સર્વકાલ પર્યત રહે છે. |६ साईय-वीससाबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- बंधणपच्चइए, भायणपच्चइए, परिणाम पच्चइए । भावार्थ:- - भगवन् ! साहिविससाधना 240 प्रारछे? ઉત્તર–હે ગૌતમ! ત્રણ પ્રકાર છે, યથા–બંધન પ્રત્યયિક, ભાજન પ્રત્યયિક અને પરિણામ પ્રત્યયિક. |७ से किं तं बंधणपच्चइए? बंधणपच्चइए- जण्णं परमाणु पुग्गल-दुप्पएसिय-तिप्पएसिय जाव दसपएसियसंखेज्जपएसिय-असंखेज्जपएसिय-अणंतपएसियाणं खंधाणं वेमायणिद्धयाए, वेमाय-लुक्खयाए, वेमाय-णिद्धलुक्खयाए बंधणपच्चइए णं बंधे समुप्पज्जइ, जहण्णेणं एक्कं समय उक्कोसेणं असखेज्ज काल । से तं बंधणपच्चइए । भावार्थ:-प्र-भगवन! बंधन प्रत्यथि साहिविससाधने वायछ? ઉત્તર- હે ગૌતમ ! પરમાણ, દ્ધિપ્રદેશિક, ત્રિપ્રદેશિક વાવત દશ પ્રદેશિક, સંખ્યાત પ્રદેશિક,
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy