SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨: ઉદ્દેશક-૭ _. [ ૩૧૯ ] | શતક-ર : ઉદ્દેશક-, દેવ દેવોના પ્રકાર, સ્થાન, ઉપપાત, સરથાન આદિ :| १ कइविहा णं भंते ! देवा पण्णत्ता ? गोयमा ! चउव्विहा देवा पण्णत्ता, तं जहा- भवणवइ, वाणमंतर, जोइस, वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! દેવના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ભવનપતિ, (૨) વાણવ્યંતર, (૩) જ્યોતિષ્ક (૪) વૈમાનિક. | २ कहि णं भंते ! भवणवासीणं देवाणं ठाणा पण्णत्ता ? गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए, एवं जहा ठाणपदे देवाणं वत्तव्वया सा भाणियव्वा- उववाएणं लोयस्स असंखेज्जइभागे एवं सव्वे भाणियव्वं जाव सिद्धगंडिया समत्ता । कप्पाण पइट्ठाणं, बाहल्लुच्चत्तमेव संठाणं । जीवाभिगमे जो वेमाणियउद्देसो, सो भाणियव्वो सव्वो ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભવનવાસી દેવોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! ભવનવાસી દેવોના સ્થાન આ રત્નપ્રભા પૃથ્વીમાં નીચે છે. ઈત્યાદિ દેવોની સંપૂર્ણ વકતવ્યતા પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદ અનુસાર જાણવી જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે અહીં ભવનવાસી દેવોના ભવન કહેવાં જોઈએ. તેનો ઉપપાત લોકના અસંખ્યાતમા ભાગમાં થાય છે. આ રીતે સમગ્ર વર્ણન સિદ્ધ-સિદ્ધગડિકા પર્યત કરવું જોઈએ. ગાથાર્થ-વૈમાનિક દેવલોકના આધાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તથા સંસ્થાન વગેરે જીવાભિગમ
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy