SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ | શ્રી ભગવતી સૂત્ર-૧ ઉદયથી મિશ્રભાષા બોલાય છે. અસત્યામૃષા-વ્યવહારભાષા :- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયના નિમિત્તથી વ્યવહાર ભાષા બોલાય છે. (૧૨) ભાષક અને અભાષક:- અપર્યાપ્તક જીવ, એકેન્દ્રિય જીવો, સિદ્ધનાજીવો, શૈલેશી પ્રતિપન્ન જીવ અભાષક છે. શેષ જીવો ભાષક છે. (૧૩) અલ્પબહત્વઃ- સર્વથી થોડા સત્યભાષક, તેથી મિશ્રભાષક અસંખ્યાત ગુણા, તેથી અસત્યભાષક અસંખ્યાત ગુણા, તેથી વ્યવહાર ભાષક અસંખ્યાત ગુણા, તેથી અભાષાક જીવ અનંતગુણા છે. આ શતક ૨/૬ સંપૂર્ણ છે.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy