SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ] શ્રી સૂયગડા શ્રી સૂયગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ). કુશીલમાં કરે છે. કુશીલો સંબંધી અનેકવિધ નિરૂપણ તથા કુશીલનું અનુષ્ઠાન દુર્ગતિ ગમનાદિ રૂપ પરિણામોનું પ્રતિપાદન આ અધ્યયનનો વિષય છે. ઉદ્દેશક રહિત આ અધ્યયનમાં સ્વતીર્થિક–પરતીર્થિક કુશીલોનું વર્ણન ૩૦ ગાથાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું શીલ(આચાર વિચાર) અહિંસા, સત્ય, સંયમ, અપરિગ્રહવૃત્તિ અથવા બ્રહ્મચર્યને અનુકૂળ નથી, જે સરળભાવથી પોતાના દોષોનો સ્વીકાર તેમજ ભૂલોનું પરિમાર્જન ન કરતાં પોતાના પૂર્વગ્રહ પર દેઢ રહે છે, તેવા શિથિલ અથવા કુત્સિત તેમજ સાધુધર્મ વિરુદ્ધ આચાર-વિચાર રૂપ કુશીલનું વર્ણન આ અધ્યયનમાં છે. તેમજ અનેક સ્થાને વચ્ચે વચ્ચે સુશીલના આચાર-વિચારનું દર્શન પણ કરાવ્યું છે. સાધકને સુશીલ અને કુશીલનું અંતર સમજાવી કુશીલતાથી બચાવવા અને સુશીલતા માટે પ્રોત્સાહિત કરવા, એ આ અધ્યયનનો ઉદ્દેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy