SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી સંસારના ભોગ-પદાર્થોનું પણ એવું જ છે. માનવી તેને રંગીન ચશ્માંથી જેવા ટેવાઈ ગયે છે. આથી તેને બંગલા અને મેટરમાં સુખ દેખાય છે. રૂપમાં તેને સંતોષ જણાય છે. સગવડો અને સાધનામાં તેને શાંતિ લાગે છે. પરંતુ વાસ્તવમાં આ બધે નજરને ભેદ છે. ના બંગલા-મેટરમાં સુખ છે, ન પ્રતિષ્ઠા અને પ્રેમમાં. સંસારના ભેગ-પદાર્થો તે જડ છે. જડ પદાર્થોમાં આપણે મારાપણાનું આરોપણ કરીએ છીએ તેથી તેમાં સુખ છે એમ જણાય છે. બાકી એ પદાર્થોમાં સ્વયં સુખ આપવાની કોઈ જ તાકાત નથી. આથી જ જીવનને તથા સંસારના ભેગ-પદાર્થોને માત્ર આત્માની નજરે જુઓ, સફેદ કાચથી જુઓ. વાસના અને કામનાના રંગીન કાચથી ન જુવે. આત્માની નજરે જે જુવે છે તેને સંસારના કેઈ જ ભેગ-પદાર્થોમાં સુખ નથી જણાતું. તે આત્મસાધક તે એવા સુખાભાસથી સદાય દૂર જ રહેવાને. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy