SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ : આંખ મીઠાઈમાં ન મીઠાશ છે. લીમડામાં ન કડવાશ છે. ગુલાબની પાંખડીએમાં ન સુંવાળપ છે. કાંટામાં ન તીક્ષ્ણતા છે. અ નામની વ્યક્તિએ ચશ્માં પહેર્યા છે. તેનાં ચશ્માંના કાચના રંગ સફેદ છે. અ નામની વ્યક્તિએ પહેરેલ ચમાંના કાચના રંગ લાલ છે. કેાઈ એ લીલા કાચનાં ચશ્માં પહેર્યા છે, તે કેાઈ એ આસમાની રંગનાં, એ આ બધા જ ચશ્માંધારીએ એક જ વસ્તુને છે, પણ કાઈ ને એ વસ્તુ છે તેવી જ દેખાય છે, કાઇ ને લીલી તેા કાઈને આસમાની. ૨૦ આમાં વાંક શું વસ્તુના છે ? ના. વસ્તુ તો છે તેવી ને તેવી જ છે, પણ આંખ પર રંગીન કાચનાં ચરમાં પહેર્યાં’ છે એટલે દરેકને એક જ રગની દેખાય છે. વસ્તુ જુદી જુદી For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy