SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મસ્તફકીરીનો આહ્લેક સંભળાય છે, તો ક્યાંક અનેકાંત દૃષ્ટિમાંથી એકતા પ્રગટે છે. એ નમ્રતા, એ આદર, એ દાક્ષિણ્ય અને એ ક્ષમાશીલતા, એ દિલની દિલાવરી અનોખી છે. એમણે ઝેર પીને અમૃત આપ્યું. એમના ગુણોને જોતાં આપોઆપ એમ કહેવાઇ જાય, ‘એ એકમાં અનેક હતા, અનેકમાં એ એક હતા.' ૯૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy