SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન-પરિચય ૧. સાંસારિક નામ : કાશીરામ ર. જન્મતિથિ : વિ. સં. ૧૯૭૧ ૩. જન્મ સ્થળ : જગરાવ (પંજાબ) ૪. દાદાનું નામ : ગંગારામજી ૫. પિતાનું નામ : રામકિશનદાસજી ૬. માતાનું નામ : રામરખીદેવી ૭. પત્નીનું નામ : શાંતાદેવી ૮. ભાઈનું નામ : બિરચંદજી ૯. બહેનોનાં નામ : દુર્ગાદેવીજી, સરસ્વતીદેવીજી, શાંતિદેવીજી, વીરાંવતીજી. ૧૦. દીક્ષાદાતા : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૧. દીક્ષાગુરુ : મહાતપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી ૧૨. દીક્ષાતિથિ : વિ. સં. ૧૯૯૪, પોષ વદ ૧૦, ૧૩. દીક્ષાસ્થાન : અમદાવાદ ૧૪. દીક્ષાનામ ; મુનિશ્રી કૈલાસસાગરજી ૧૫. ગણિવર્યપદ તિથિ : વિ. સં. ૨૦૦૪, માગશર વદ ૧૦, પૂના ૧૬. પંન્યાસપદ તિથિ : વિ.સં. ૨૦૦૫, માગશર સુદ ૧૦, મુંબઈ ૧૭. ઉપાધ્યાયપદ તિથિ : વિ.સં. ૨૦૧૧, માગશર સુદ ૬, સાણંદ ૧૮. આચાર્યપદ તિથિ : વિ.સં. ૨૦૨ ૨, મહા વદ ૧૧, સાણંદ, ૧૯. ગચ્છાધિપતિપદ તિથિ : વિ.સં. ૨૦૩૯, જેઠ સુદ ૧૧, મહુડી ૨૦. કાળધર્મ તિથિ : વિ. સં. ૨૦૪૧ જેઠ સુદ ૨, અમદાવાદ ૧ ૫૯ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy