SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩-૧૪ સૂત્રક્રમ પૃષ્ણક્રમ વિષયક્રમ . ૨૨૦ સંસ્કારને ઊહાપોહ એકાગ્ર ભાવે કરતાં જાતિસ્મૃતિ–પૂર્વભવનું જ્ઞાન થાય, ૩–૧૯ ૨૨૧ ચિત્ત ઉપર સંયમ કરવાથી ઈદ્રિ નિગ્રહ કરનારને ક્ષયોપશમભાવે પરિ ચિતનું જ્ઞાન થાય છે તેની વિચારણું ૩–૨૦ ૨૨૧-૨૨૨ જે વિષય હાલ પ્રત્યક્ષ છે છતાં તેનું જ્ઞાન પરાવલંબી કહેવાય છે. ૩-૨૧ ૨૨૨ કાયા ઉપર સંયમ-ધ્યાન કરવાથી અંતરધ્યાનની લબ્ધિ પ્રગટે છે. ૩-૨૨ ૨૨૩–૨૨૪ સંયમ યોગના બળથી સ્વ તથા પરના આયુષ્યનું જ્ઞાન થાય છે. ૨-૨૩ ૨૨૫ મૈત્રી આદિ ભાવના ઉપર સંયમ થવાથી કાયા, મન તથા વચનબળ વધે છે અને સર્વ પ્રાણીઓ વશ થાય છે. ૩-૨૪ ૨૨૫ હસ્તિ આદિના બળ પર સંયમ કરવાથી તેથી અધિક બળ પ્રગટે છે. ૩-૨૫ ૨૨૬ પાંચ ઇકિયાથી ભોગ્ય વસ્તુઓ પર સંયમ યાન વીતરાગભાવે કરવાથી સમ તથા દૂર રહેલ ભૂત, ભવિષ્યમાં રહેલ-રહસ્ય તેનું જ્ઞાન થાય. ૩.૨ ૬-૨૭ ૨૨~૨૨૮ સૂર્યાદિક પ્રહ પર સંયમ ધ્યાન કરવાથી ૨૮, અનેક પ્રકારના જ્ઞાને ક્ષયોપશમભાવે બને છે તેને વિચાર ૩-૨૯ ૨૨૮ નાભિ ઉપર સંયમ કરવાથી કાયાની રચનાનું જ્ઞાન સંપ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy