SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. વિ. ૧૧૬૯ આંચલિયામતની ચાંપાનેરમાં સ્થાપના. પાઠાંતરે ૧૨૧૪, વિ. ૧૨૨૬ સાબ્વેપૂર્ણિમા પક્ષની સ્થાપના વિ. ૧૧૦૮ જીરાવલ્લી તીર્થ સ્થાપના. ત્રિ. ૧૨૮૫ શ્રીતપાગચ્છની સ્થાપના થઈ—જગચંદ્ર સૂરિને તપા એવું બિ રૂદ મળ્યું. ૧૧ શ્રીવીથી ૬૦૯ વર્ષે દિગંબર મતની ઉત્પત્તિ થઇ. વિ. ૧૦૨૯ ભેાજ રાજાના સમયમાં ધનપાલ થયા. વિ. ૧૦૮૦ શ્રી જાવાલીમાં શ્રી બુદ્ધિસાગર સૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ બનાવ્યું. વિ. ૧૩૭૭ માં ગુજરાતમાં દુકાળ પડયા. ભીમાશાહે દાન દીધું. વિ. ૧૩૩૨ દેદાપુત્ર પેથડ અને તેના પુત્રે ઝાંઝણે શત્રુજય અને ગિરનારમાં એકધ્વજાનું આરાપણુ કર્યું. વિ. ૧૧૮૪ સિદ્ધરાજના પ્રધાન સજને પાંચ કરાડ બહાતર લાખ દ્રવ્યથી શ્રી ગિરનાર ઉપર પ્રાસાદ કરાવ્યેા. વિ. ૧૩૫૬ કર્ણઘેલાના પ્રધાન માધવે ગુર્જર દેશમાં ખાદશાહની સેનાના પ્રવેશ કરાવ્યા-પાટણમાં. સ. ૧૪૯૯ અખાત્રીજ દિવસે રાણપુરમાં દેરૂં થયું. સ. ૧૧૮૧ પાસ સુદી દશમે લેાધી પાર્શ્વનાથ પ્રગટયા વિ. ૯૨૭ શ્રી વિનપુર ગામ અજમેરના વિશળદેવે વસાવ્યું. વિ. ૧૩૨૭ વષઁ માળવામાં દેવેન્દ્ર સૂરિએ સ્વર્ગગમન કર્યું. પ્રાયઃ સૌંવત ૧૩૦૦ ની સાલમાં વિજાપુરમાં વિદ્યાનંદસૂરિએ વિધાન વ્યાકરણ બનાવ્યું. શ્રીસિદ્ધરાજના સમયમાં હેમચંદ્રે સિદ્ધહેમ વ્યાકરણ અનાવ્યું. સ. ૧૪૯૯ શ્રી સામસુંદર સૂરિ દેવસેાક પામ્યા. સ. ૧૪૭૮ વડનગરમાં મુનિસુંદર સૂરિનું સૂરિપદ શા. દેવરાજે ધામધૂમથી કર્યું. તેમણે પેાતાના ગુરૂપર ૧૦૮ હાથના વિજ્ઞપ્તિ પત્ર લખ્યા. ૧૫૦૩ માં દેવલાક ગયા. For Private And Personal Use Only સ. ૧૫૦૮ જિનપ્રતિમા ઉત્થાપકલુંપકમત નીકળ્યા. સ. ૧૪૯૬ લક્ષ્મીસાગરને પડિત પદ્મ. કેટલાક પંડિત પદને પન્યાસપઢવી પણ કહે છે, કેટલાક પન્યાસ પદ્મને પ્રજ્ઞાંશ પદવી પણ કહે છે, પન્યાસ પદ્મવી યારથી શરૂ થઇ તેની પૂર્ણ શોધ થવાની જરૂ
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy