SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત, પુસ્તક વાંચી સગુણેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરશે તે ખરૂં ક્ષત્રિયપણું પ્રકટ થશે-વીરપણું પ્રકટ થશે. ખરેખર તેજ ધર્મ યોદ્ધા છે કે જેણે કર્મને નાશ કર્યો. जीर्ण लेखना आधारे तिहासिक विषय. શ્રી વીરથી ૨૮૧ વર્ષે સંપ્રતિ રાજા થયો તેણે જિનપ્રાસાદ અનેક કરાવ્યા. શ્રી વીરથી ૪૫૩ વર્ષે ગર્દભ ભિક્ષ રાજાને શિર છેદ કરનાર કાલિકાચાર્ય થયા. શ્રી વિરથી ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય રાજા થયો. તે સમયમાં સિદ્ધસેન દિવાકર, કલ્યાણ મંદિર, સમ્મતિતર્ક વગેરેના કર્તા થયા. વિ. સં. ૧૦૮ પૈષધશાળાની સ્થાપના થઈ. વિ. ૫૮૫ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિયે ૧૪૪૪ ગ્રંથ બનાવ્યા. વિ. સં. ૮૦૦ બપ્પભટ્ટ સૂરિને જન્મ. ૮૫૦ સ્વર્ગ. તેમણે આમ રાજાને પ્રતિબો. વિ. ૧૦૧ શ્રીજુ સ્વામી સહાયથી જાવડશાએ શત્રુંજયને ઉદ્ધાર કર્યો. વિ. ૧૪૩૮ નાણાવટી ગઈદે તારંગામાં અજિત બિંબ સ્થાપના કરી. વિ. ૧૦૧૧ સત્યપુરમાં મહમદગીજની સુલતાનના ઉપસર્ગથી વીરપ્રભુ બિંબ ચલિત થયું. વિ. ૧૦૮૮ વિમલવસહી સ્થાપન. પિત્તલમય બિંબ સ્થાપના. વિ. ૧૨૭૩ શિવસહિક સુવા બિંબ સ્થાપના. વિ. ૮૦૨ વનરાજે પાટણની સ્થાપના સૂરિમંત્રથી શિલગુણ સૂરિ પાસે કરાવી. વિ. ૧૧૮૬ શ્રીદેવસૂરિના વચનથી સિદ્ધરાજે આદિનાથ પ્રાસાદ ૯૫ - ગુલ પ્રમાણ પ્રતિમા સ્થાપના. વિ. ૧૧૫૬ હેમચંદ્રનું સૂરિપદ. ૧૧૦૮ કુમારપાળ ગાદીએ બેઠા. વિ. ૧૧૮૮ સિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ધમાલ કરાવ્યો. વિ. ૧૧૮ટ ફલેધીમાં પ્રાસાદ બિંબની સ્થાપના. પાઠાંતરે બારસેને ચાર વર્ષે. વિ. ૧૨૮૮ વસ્તુપાળ સ્વર્ગગમન પશ્ચાત દશ વર્ષ તેજપાળ સ્વર્ગગમન. વિ. સં. ૫૨૩ કાલિકાચાર્યે ચોથનું પર્યુષણ પર્વ કર્યું. વિ. ૧૧૫૮ પૂર્ણિમા પક્ષની સ્થાપના. વિ. ૧૨૫૦ આગમ પક્ષની સ્થાપના. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy