SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ વચનામૃત. પરિણુમાવે છે. હવે એ કર્મ રૂ૫ પરિણમેલાં પુગલ સ્કંધમાં એવો સ્વભાવ હોય છે કે તેનાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ આત્માના ગુણોનું આ છાદન થાય છે. જેમ લોહ ચુંબકમાં સોયને આકર્ષવાની શક્તિ સ્વભાવે રહેલી છે, તેમ રાગ દ્વેષ ગે પિલિક દળી આકર્ષવાની શક્તિ આ ભામાં સમયે સમયે વર્તે છે. હવે રાગ દેષ અજ્ઞાન રૂપ વિભાવદશાથી જેમ જેમ, જે જે સમયે, આત્મા છુટે છે, તેમ તેમ તે તે સમયે, સ્વભાવ દશામાં રમતો મામા અનત કર્મ દળીને અસંખ્ય પ્રદેશથી ખેરવે છે. જ્યારે વિભાવ દશમાં પુદ્ગલ દ્રવ્યની સાથે આત્મા ળિખે છે, ત્યારે રરસવ વવામાં અને આત્મા પુગલ દ્રવ્યથી છુટા પડે છે. જે જે અંશે આમ વિભાવ દશાથી છૂટે છે, તે તે એશે માત્મા વિર્ય પ્રાપ્તિ કરે છે. અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના ક્ષપશમભાવે આત્મા શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતો સ્થિરતા યોગે અનુભવ દશા પામી, મોક્ષ સુખ સદશ સુખને ઘટમાં અનુ. ભવ કરે છે. જે પ્રયત્ન કરવામાં આવે તે એ ચાર ઘાતિ કર્મને ક્ષય કરી શકાય છે. કોઈ એમ કહેશે કે મોહનીય આદિ ઘાતી કર્મને જે ઉદય આવે છે તે ભગવ્યા વિના છુટકો નથી. મેહનીય કર્મને ઉદય કોઈનાથી છતાયો નથી માટે જેમ બનવાનું હશે તેમ બનશે એમ કોઈ કહે તેને સમજવાનું કે, ઉદ્યમથી ઘાતી કર્મનો ક્ષય થાય છે, પણ અઘાતી કર્મનો ક્ષય થતો નથી. દેશઉણું પૂર્યકોટિ વર્ષ પર્યત તેરમા ગુણઠાણે કેવલીને રહેવું પડે છે, તેનું કારણ અઘાતી કર્મનો વિપાકોદર ભેગવવા માટે. ઘાતી કર્મને નાશ કરવા ઉધમ કરવો જોઈએ. કોઈને કલેક મુખે કરતાં વાર થાય છે. પણ જેમ જેમ ઉધમ કરે છે તેમ તેમ એક દરરોજ વિશેષ મુખે કરે છે અને જેમ જેમ વિદ્યાભ્યાસને ઉદ્યમ કરે છે તેમ તેમ નવા વર્ષનો ક્ષપાન થાય છે. તેમ રાવળ, જર્મને પાત્ર પણ સમજો. મોહનીય વાર્થને ક્ષય પણ ઉદ્યમથી થાય છે. મોહનીય કર્મના ફળ રૂ૫ ઔદયિક ભાવને ભોગવતે પણ આત્મા રાગદ્વેષથી ભિનપણે વર્તત કર્મ ગ્રહણ કરતા નથી. દયિક ભાવને ભગવતે એ કારમાં વિભાવ દશામાં પરિણમે તો કમને ગ્રહણ કરે છે. તે રાતા ઘા કરતા વેરચના ઐચિવા, માન મેળવતો પણ જીવે તેમાં રાગદ્વેષ રૂપે પરિણમે નહિં તો. કર્મનો ગ્રહણ કર્તા બનતો નથી. પ્રથમ તો એ અભ્યાસ કરે છે ૩એરિમા અભિપ્રેમ બની બાહ્ય જગતની મોટાઈ, કીર્તિ, અપમાન વિગેરેની વાસના છેડી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી ચાર ઘાતી કર્મને ક્ષય કરે. અંતે જ્ઞાનીના વચન પ્રમાણે સશુરૂ અને સ્વસ્વરૂપને વેદતે આત્મા ઘાતી કર્મને For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy