SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત, તોપણ તે નિષ્ફળ, જાણવું. માટે સત્ય સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી અને કોઈ જીવના ઉપર દેષ કરવો નહિ. બાહ્ય નિમિત્તે કારણે જે કોઈ ભાવ વિના સેવે છે તેને ફળની પ્રાપ્તિ થતી નથી એમ સમજીને જે જે ધર્મ કૃત્ય ભાવથી કરવામાં આવે છે તે સફળ થાય છે. પ્રશ્ન–અન્ય સૂત્રમાં કોઈએ જન પ્રતિમાની પૂજા કરી એ આલા છે. ઉત્તર–હા, આલાવો છે અને તે નીચે મુજબ, तएणं सा दोवइ रायवरकन्ना जेणेव मञ्जणघरे तेणेव उवागच्छई उवा-मज्जणघरं अणुपविसइ अणु-हाया कयबलिकम्मा कयकोउ मंगलपायछित्ता सुद्धपावेसाइं मंगलाई वथ्थाई पवर परिहिआ मज्जण घराओ पडिनिखमइ पडि-जेणेव जिणघरे तेणेव उपागच्छई उवा-जिण घरं अणुपविसइ जिणपडिमाणं आलोए पणामं करेइ लोम हथ्थगं गिन्हइ गिन्हइत्ता जिणपडिमाओ पमज्जेइपत्तार सुरभिणा गंधोदएणं ण्हावेइता सुराभिए गंधका साइए गत्ताइं लुहेइत्ता सुरसेहिं.गंधेहि मल्लेहिअ अच्चेइ जहा सूरियाभो जिण पडिमाओ अच्चेइत्ता तहेव भणि अव्वं जाव धूवं दहइत्ताऽ वामं जाणुं अंचहत्ता दाहिणं जाणुं अंचइत्तार दाहिणं जाणुं धरणिअलंसि कहुत्ति खुत्तो बुद्धाणं धरणिअलंसि निसिहत्ता इसिंपचुन्नमइ करयल जावकटु एवं वयासी नमुथ्थुणं अरहताणं भगवंताणं जाव संपत्ताणं वंदइ नमंसह जिणघरानु पडिनिखमइ जेणेव अंतेउरे तेणेव उवागच्छइ. તે રાજવર કન્યા દ્રૌપદીએ મન (જ્ઞાન) ગૃહમાં સ્નાન કર્યું અને ત્યાંથી નિકળીને જીનેશ્વરના મંદીરમાં પ્રવેશ કર્યો અને શ્રી જિન પ્રતિમાને દેખી પ્રણામ કર્યા અને મેર પીછી લઈને તેવડે પ્રભુને પ્રમાર્જન કર્યું. ત્યાર બાદ સુધી જળવડે પ્રભુને અભિષેક કર્યો, પછી પ્રભુને ગંધકામ્ય વસ્ત્રથી અંગ લુહણું કર્યું અને સારા સુધી બરાસ કેસરાદિ દ્રવ્યથી પ્રભુના અંગે વિલેપન કર્યું અને તે જેમ સૂરયાભ દેવતાએ પૂજા કરી છે તેવી રીતે અને સર્વ જાણું લેવું. વળી તે દ્રૌપદી ધૂપ પૂજા કરે અને તે પ્રમાણે દ્રવ્ય પૂજા કર્યા બાદ ભાવ પૂજા કરે ઇત્યાદિ સર્વ અધિકાર જાણી લે. મૂર્તિ પૂજા સંબંધીના સૂત્રોમાં અન્ય પાડે છે પણ વિસ્તારના ભયથી તે અલાવા અત્ર લખ્યા નથી. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy