SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. અહારી પાસે આવી તે કપ્રિયંવર આત્કારી પ્રિયભગિની કેમરૂદનકરે છે? તે સાંભળી મકરકેતુરાજા. પ્રિયંવદાએ હારા શકનું સર્વ કારણ હેને જણાવ્યું. બાદતેણે કહ્યું કે હેસુંદરી? રૂદનકરીશ નહીં. હાલમાં હું ત્યાં જઈને હારા પિતાના શત્રુને જરૂર યમરાજાના સ્થાનમાં પહોંચાડી દઈશહેસુંદરી? મહારાજીવતાંછતાં હારા પિતાને પરાજયકરવા કોણ શક્તિમાન છે? માટે હાલમાં હું એકલો ત્યાં જાઉં છું અને તું આ પ્રિયંવદાની સાથે આ શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં હું આવું ત્યાં સુધી સુખેથી રહેજે. હવે ત્યારે કોઈ પ્રકારની ચિંતા કરવી નહી. હું તે દુરાચારી શત્રુંજયરાજાને મારીને જલદી અહીં આવીશ.એમકહીનેતેકુમારસુનંદકખ ને પોતાનાહસ્તમાં ગ્રહણકરી આકાશમાર્ગે ચાલતાથ. હું પણ પ્રિયંવદાની સાથે તે દિવસત્યાંજ રહી અને અત્યંત રાગને લીધે તેનાસમાગમનું જહું ચિંતવન કરતી હતી. હવે મને વલ્લભબહુવિદ્યાના પ્રતાપ વાળે છે. છતાંહજુ તે દુષ્ટનો સંહાર કરી કેમ નહીં આવ્યો એમ ચિંતવન કરતાં તે દિવસ મહા વ્યતીત થઈગયે અને અખંડ રાત્રી પણ હૃપ્રિયંવદાની સાથે નિર્ગમન કરતી હજુ સુધી પણ તેહારો પ્રિયતમ કેમ નહી ? એમવારંવાર ચિંતવન કરતીઉદ્વિગ્નદશામાં બેસી રહી હતી; તેટલામાં એક ભયંકરતાલ હારા જોવામાં આવ્યું. તીર્ણ અને કઠેર વાણુ વડે તિરસ્કારકરતે, સ્વરૂપ વડે ભયંકર, નિર્ધમ અગ્નિની જવાલાઓના ભયંકરપિશાચ, સમૂહની માફક પીળાએવા ચોટલાની કાંતિવડે વિકરાલ, ઓષ્ટની બહાર નીક For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy