SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થાં પરિચ્છેદ, ૧૨૯ તેવી અજ્ઞાત નથી, જેથી આ અકૃત્ય ત્યારે કરવું પડે છે ? ધર્મની વાત તે। દૂર રહી, પરંતુલાકમાં પણ આમ કરવાથી કેટલી ખરાબી દેખાય ? વળી વ્હારાં માતાપિતાને આ વાત સાંભળીને કંઇ દુઃખના પાર રહે ખરા ? ત્યારબાદ તે એલી. હું અમે આવા અસહ્ય દુ:ખના સમયે અમારા સરખાંને મરણુ શિવાય અન્ય ઉપાય ા કરવા ? વલ્લભના વિરહ વેટવા કરતાં મરણુ કરવુ એ કંઇક સારૂ છે. કારણ કે; વિરહ દુ:ખ અન્તુને બહુ જ અસહ્ય લાગે છે. મરણનું દુ:ખ તે! એકજ વાર છે, કે, જેથી સર્વ દુઃખ તેની અંદર સમાપ્ત થાય છે. માટે એની શ્રેષ્ઠતા અમને માલુમ પડે છે. ત્યારબાદ મ્હે : તેણીને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. વળી ફરીથી પણ મહે કહ્યું કે, હે પુત્રી ? હાલમાં હારૂં પરિહાસ થાય તેવું કરવાથી શુ ? પછી તેણીએ લજા છેડી દઇને હુને કહ્યું કે; આ જન્મમાં તે અન્ય પુરૂષના હાથ મ્હારા હસ્તકમલમાં લાગે તે વાત બીલકુલ તમ્હારે સમજવી નહીં; તે સાંભળી કિંચિત્ હાસ્ય કરી હું એલી; દેવતાના વચનથી હારા ધારેલા મનારથ સિદ્ધ થશે; પરંતુ ત્હારા પિતા, ગધવાહનરાજા પાસેથી કેવી રીતે છુટા થશે ? એમ તેઓ બંનેના સંવાદ ચાલતા હતા તેવામાં; ફ્રીથી આકાશ વાણી થઈ કે, તમ્હારે હવે બહુ વિકલ્પ કરવા નહી, પ્રથમ એક મ્હારૂં વચન તમે સાંભળે ? સામલતા અહીંથી જઇ આ બાળાના પિતાને કહે કે, “મ્હે અહુ પ્રકારે સમજાવી ત્યારે કનકમાલા એ કહ્યું છે કે, પિતાજી જે પ્રમાણે આજ્ઞા કરે તે સર્વ વ્હારે સર્વથા માન્ય છે. વળી આ માખતમાં જો સારૂં થશે તો તે પિતાનીજ શાભા કહેવાશે; માટે નિ: ૯ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy