SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક ગતકાલીન, વૈભવ-રીતિ-સ્થિતિ-ધર્મ-આદિનાં દર્શન કરાવતે આ અદ્દભુત ગ્રંથ છે. એ વિશ્વમાં વિજયવંત વર્તી અને ભવિજનના હિતના અર્થે હો એમ ઈચ્છાય છે. ઇત્યાં વિસ્તરણ ? આ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ગ્રંથ વિશ્વના તથા વિશ્વવાસીઓના આત્મિક અને વ્યાવહારિક કલ્યાણને અર્થે હે ને વિશ્વમાં ભાનુ-ચંદ્ર તપે ત્યાંસુધી વિજયવંત વર્તો એ શુભાશા સહિત વિરમતાં પૂર્ણાહુતિ મંગળ કરું . जेना गुणोज गणना जनथी न थाये।। ना शेषनाग जीभथी गणतां गणाये ॥ जोडी द्वि हस्त शुभ आशिष नित्य याचुं । श्री बुद्धिसागर सूरि शरणुंज साचुं ॥ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૨૦–૭-૨૪ સદગુરૂ પાદપા ભ્રમર પાદરા, ( ગુજરાત) મણિલાલ મોહનલાલ-પાદરાકર. For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy