________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
දඟ
પંચાસર પાન્ધનાથ સ્તવન, ( પાર્શ્વ સખેશ્વરા સાર કર સેવકા–એ રાગ. ) પાર્શ્વ પંચાસરા જગમાં જયકરા, પૂર્ણ આનંદ શ્થિા સહાયા; શુદ્ધ આત્મપ્રભુ વીતરાગી વિભુ, પૂર્ણ જ્યોતિ સ્વરૂપે મેં ધ્યાયે. પાર્શ્વ ૧ રાગ નહિં શાક નહિ સ ચિંતા રહિત, સર્વ ભીતિ રહિત આત્મ વરવા; શુદ્ધ ક્ષાયિક તુજ રૂપ સંભારતાં, તત્ક્ષણ મેહ નહીં શાક પરવા પાર્શ્વ ૨
O
જેવું છે તારૂ રૂપ આવિ: ભલું, માહ્યરૂં તેહવું રૂપ નક્કી; માહ્યરી તાઘરી એકતા અનુભવી, જીવતાં મુક્તિની આંખી વકી. પાર્શ્વ ૩ ભાર શા ? દુ:ખના જ્ઞાન આગળ ટકે, ભાનુ ત્યાં તમ રહે કેમ ક્યારે; તુજ દેખે થતા આત્મઉપયોગ મુજ, પૂર્ણ આનંદ વહેતા જ ત્યારે. પા ૪
મારા તાારા ભેદ જ્યાં છે નહીં, એક આનંદરૂપે પ્રકાશ્યા; બુદ્ધિસાગર પરિપૂર્ણ શક્તિમયી, આતમા આત્મરૂપેજ ભાસ્યા. પાર્શ્વ પ
ચારૂપ પાર્શ્વનાથ સ્તવન
( સાંભળો। સુનિ સંયમ રાગે એ રાગ ) ચારૂપ પાર્શ્વજિનેશ્વર વંદું, ગાવુ ધ્યાવું પ્રેમેરે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે અનતુ, સત્યરૂપ છે ક્ષેમેરે શુદ્ધ સ્વરૂપે પરિણમવામાં, ભક્તિયોગ ને સેવારે; તુજ ઉપયાગ તે જ્ઞાનયોગ છે, પ્રગટ રૂપ નિજ દેવારે. ચા આત્માપયેાગે કર્મ ન લાગે, તન્મય તુજથી થાતાં; અનંત પૂર્વભવાનાં કર્મા, ક્ષણમાં દૂર પલાતાંરે. એક એક ચેાગે જગલેાકા, અનંત મુક્તિ પામ્યારે; અસંખ્ય ચેાગા જાણી જ્ઞાને, જ્ઞાનીએ વિશ્રામ્યારે. સર્જનચેાની સાપેક્ષ દૃષ્ટિ, ચગે ચાગે અભેદરે; બુદ્ધિસાગર શુદ્ધાતમમાં, રહે ન યેાગના ખેતરે.
-
For Private And Personal Use Only
ચા
ચા૦ ૩
ચા૦ ૪
ચા પ