SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ દહાને સર્વ સંતાપા, રિત છે સહુ પાપા; કરી નિĆળ હુને નક્કી, ખરા આશ્રયતણી વક્કી. અભયદાની કૃપા યાચું, પ્રભેા તુજ ધમમાં શત્રુ; કહ્યું થાતું બહુ માના, નથી હું તુજથી છાના, ગમે તેવા તમારા છું, ખરા ભાવે ન ન્યારા છું; વિનંતિ એ પ્રભા ચરણે, ઉગારા આવિયા શરણે. નહીં તારે થશે હાંસી, દઉં શું ?, તારે શાખાશી; અબ્ધિ સત્ય ભક્તિમાં, પ્રગટશે સર્વ વ્યક્તિમાં, ૧૧ ” શાંન્તિ: રૂ વિ ૧૯૬૬ સુ॰ સુરત. For Private And Personal Use Only ૧૦ વીરપ્રભુસ્તવન. ( વૈકુઠ મારગ વેગળારે—એ રાગ. ) વ્હાલા ૧ વ્હાલા વીર પ્રભુને વિનવુ રે, પ્રેમે પ્રણમું પાય હેા લાલક મટાડાને મનના આમળારે, સેવક સુખિયા થાય હૈા લાલ. આડું અવળું મનડું આથરે, જેમ હરાયુ ઢાર હા લાલ; વાનર પેઠે ભટકે વેગથીરે, કરતુ શારમકાર હેા લાલ. વ્હાલા૦ ૨ લાખા લાલચથી લપટાયલુંરે, ઠરે નહિં એક ઠામ હેા લાલ, સમજાવ્યું સમજે નહિ શાસ્રથીરે, કરે નારાં કામ હેા લાલ. વ્હાલા૦ ૩ માશા ઉંડી અંતર રાખતુરે, લેશ ન રાખે લાજ હા લાલ; ડહાપણુ દરિયામાંહિ મળતુંરે, કરે ન ધમ નું કાજ ડા લાલ. વ્હાલા૦ ૪ ક્ષણમાં શાણુ થઇને શાલતુરે, ઘડીમાં ગાંડું ગાય હૈા લાલ, રાગી દ્વેષી ઘડીમાં ઘણું હુવેર, લેલે બહુ લપટાયરે હા લાલ. વ્હાલા૦ ૫ સમજાવ્યું સમતા રાખે નહિ રે; ક્ષણમાં છટકી જાય હો લાલ, શાન્તિ તેથી લેશ ન સમ્પને રે; આપાને ઉપાય હા લાલ. વ્હાલા૦ ૬ ગરીમના ખેલી તુ ગાજતા રે, રાખેા સેવક લાજ હા લાલ; વ્હાર કરીને વિશ્વભર વિભુ રે, કરો સેવક કાજ ડા લાલ, વ્હાલા
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy