SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Be ધરણેન્દ્રપદ્માવતી દેવી, સાહ્ય કરે જયકારી, પાર્શ્વયક્ષ બહુ સાા કરેછે, મંચિંતામણિ ધારીરે. શ્રી ર ઈષ્ટદેવ વામાદેવીના નન્દન, શરણું છે એકલું તમારૂં નામમંત્ર તુજ જગમાંહિ મેટા, કામ કરેછે સહુ ધાર્યુંરે. શ્રી૦ ૩ દર્શન દેઇને આનન્દ આપ્યા, વિષ્ર હર્યા બહુભારી; સાકારને નિરાકાર તુહિ પ્રભુ, જિનશાસન સુખકારીરે પુરિસાદાણી પરમકૃપાળુ, ધ્યાન ધરૂં ઉરધારી; બુદ્ધિસાગર શાસન દેવા, પગ પગ મંગલકારીરે. વિશ્વ સંવત ૧૯૬૫ વિજયાદશમી. અમદાવાદ. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ શ્રી ૪ શીપ પ્રભુપાના. ગઝલ Acharya Shri Kailassagarsuri Gyanmandir વેસું પ્યારા પ્રભુ મ્હારા, અનન્તિ શક્તિ આધારા; બધા બ્રહ્માંડના સ્વામી, અનંતુ જ્ઞાન, નિષ્કામી. વિભુ તું સર્વને દૃષ્ટા, સહજના ધર્મીના સ્રષ્ટા; હૃદય જાણે સહુ મ્હારૂં, જરા નહિ ગુજથી ન્યારૂં. ગણી બાળક હુને હારા, ભવાંલેાધિ થકી તારા; ઉગારા દેવના દેવા, ખરા ભાવે કરૂં સેવા. કી મ્હે પાપ નહિ પારા, ગણે નહિ આવતા આરો; કરાવે દાષ મન ભારી, અનેલું પૂર્વ સસ્કારી. નચાવ્યેા નાચતા ભવમાં, ખરે એ કર્મથી જીવમાં; ઉગરવું હાથમાં ત્હારા, સુબુદ્ધિ આપશેા પ્યારા, For Private And Personal Use Only 3 ખરા ભ્રાતા ખરા દાતા, શરણુ સાચુજ તું માતા; ખરા આશ્રય ગ્રહ્યા વ્હાલા, તન્તુ નહિ વાગતાં ભાલા, દુ ઉમળકે ભક્તિના ભારે, ઉઠેલા બુદ્ધિ અનુસારે; યન્નુ તેથી વધાવીને, શિર આજ્ઞા ચઢાવીને
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy