SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઈટ ૧૦ વિશાળજિન સ્તવન ( રાગ કેદારો. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir વંદુ ભાવે વિશાળ પ્રભુજી, જેની મીઠી વાણીરે; સાકર હારી તૃણુમાં પ્રવેશી, પીલે માનવ ઘાણીરે, કારણુ પંચથી કાર્યની સિદ્ધિ, કોંઘમ ભાવીભાવરે; કમલ સ્વભાવ એ પંચથી જાણા, બનતા કાર્ય બનાવરે. એકાન્તપક્ષે મિથ્યાવાદી, ત્રણસે ત્રેસઠ વાદીરે; પંચ કારણે કાર્યની સિદ્ધિ, માને સ્યાદ્વાદવાદીરે. તુજ શાસન અમૃતરસ પીધું, મિથ્યાવિષ દૂર કીધુંરે; બુદ્ધિસાગર સમ્યગ્નાને, પરમાનંદપદ લીધુંરે. ૧૧ વજી ધરજિન સ્તવન ( સાહિમ સાંભળેરેએ રાગ. ) વાધર પ્રભુરે, વેગે મુજ ઘર આવે; દર્શોન ચેાગથીરે, કશું ભક્તિ વધાવા, સ્વામી તું મળેરે, ભાભવ ભાવડ ભાગી; પ્રભુ શુશુ ઓળખીરે, થઇયા તુજ પદ રાગી. ગુણુથી જે હન્યારે, તે તે કહેા કેમ છેડે; સત્તા તવ સમીરે, વ્યક્તિથી પ્રભુ જોડે. તન્મયતા લહીરે, પ્રભુની સંગે રહીશું; બુદ્ધચબ્ધિ એમ ભગેરે, પ્રભુગુણુ વ્યક્તિથી લહીશું. ૧૨ ચંદ્રાનનપ્રભુ સ્તવન. ( રાગ ઉપરન. ) ચંદ્રાનન પ્રભુરે, કેવલજ્ઞાનના દરિયા; અનંતગુણ પર્યાયથીરૂ, સમયે સમયે ભરિયા. ઉત્પત્તિ વ્યય ધ્રુવતારે, સમયે સમયે સાચી. આત્મદ્રત્યમાં તે કહીરે; તેમાં રિતુ હું રાચી, For Private And Personal Use Only ૧૦ ૧ ૧૦ ૨ વ૦૩ ૦ ૪ ર 3
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy