SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શાશ્વત સુખમય ક્ષાયિકપદમાં થાપ, ણુસ્થાનક નિસ્સરણિએ પ્રભુજી ચઢાવો, પરમ પ્રભુનાં દર્શન સત્ય કરાવો; તારક નામ ધરાવી શા માટે ન તારતા, સાચા સ્વામી, સેવક દ્વાષ નિવારતા. કેવલજ્ઞાનથી છાનું ન બહુ હું શું કહું, શુદ્ધ સ્વરૂપ તમારૂં હૃદયમાં હું વડું; બુદ્ધિસાગર અકળ કળા ધણી તારશેા, જાણી ખાળ તમારી જગતથી ઉદ્ધારશેા. ૮ અનતવીય જિન સ્તવન. ( વંદા વીર જિનેશ્વર રાયા-એ રાગ. ) અનંતવી જગમાં જયકારી, ભાવયા ઉપકારીરે; તાયા જગમાં નર ને નારી, વાણીની અલિહારીરે, ગૃહાવાસ ઠંડી અનગારી, કેવળજ્ઞાનના ધારીરે; જહિતકારી કર્મ નિવારી, શુદ્ધ રમણતા સારીરે, ચઉરૂપધારી સુખની ક્યારી, તવ મૂત્તિ ગુણકારીરે; કનકકમળથી પૃથ્વીવિહારી, અકળકળા પ્રભુ તારીરે. ક્ષયાપશમ મળયેાગે ધ્યાને, ક્ષાયિક વીર્ય વધારીરે; બુદ્ધિસાગર શિવ સંચારી, સિદ્ધ યુદ્ધ અવતારીરે, ૯ સૂરમલ સ્તવન. ( રાગ કેદારો. ) Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અ અ॰ ૨ અ૦ ૩ અ॰ ૪ ઢાષ અઢાર રહિત સુરપ્રભ, અર્જુન જંગ યકારીરે; હાસ્ય અરતિ રતિ અજ્ઞાન ને ભય, શાક દુગંછા નિવારીરે, ઢો૰૧ શગ દ્વેષ વિરતિ કામ ટાળી, મિથ્યા નિદ્રાપહારીરે; દાનાદિક અંતરાય નિવારી, દેવ થયા સુખકારીરે, દેવનાં લક્ષણુ સાચાં તુજમાં, વીતરાગ પદ ધારીરે, બુદ્ધિસાગર દેવ લો। મે, વંદન વાર હજારીરે. ઢા ૨ ઢા
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy