SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ માવ બાવજના નવા ગુન ને કહે છે – છે જાથા | गडरिगपवाहेणं । गयाणुगइयंजणं वियाणता । परिहरइलोगसनं । सुसमिरिकयकारओ धीरो ॥ ९ ॥ ભાવાર્થ-ગાડરીયા પ્રવાહડે ગતાનુગતિક લે કને જાણીને ધીર સુમી શીતકારક, એક ગાડરની પાછળ બીજું ત્રીજું એમ સવે ગાડરો ચાલ્યા કરે છે એક ગાડર ખાડામાં પડે છે તે અન્ય ગાડો કુવામાં પડે છે. પણ કાંઈ વિચાર કરતાં નથી. કીડી અને મકોડીનો પ્રવાહ પણ તે સમજ અજ્ઞાન મનુષ્ય ગાડરીયા પ્રવાહની પેઠે એકની પછી એક જોડાય છે. સમકાતિ મનુ જ ગતાનુગતિકની પ્રવૃત્તિને પકડતા નથી. તે તે વિચાર કરીને પ્રતિ વા નિવૃતિ માર્ગમાં પ્રવેશે છે. લેક રૂઢીને તાબે થતું નથી. વિવેક દષ્ટિથી વિચાર કરીને કરવાનું હોય છે તે કરે છે. અજ્ઞાનીની આંખોનાં ચશ્માં ચડાવિીને જોતા નથી. પરિપૂર્ણ વિચાર કર્યા વિના કોઈપણ વસ્તુનો હોય ઉપાદેય રૂપ નિશ્ચય કરને નથી. ધર્મ ક્રિયાઓના રહસ્યોને પરિપૂર્ણ વિચાર કરી તેમાં પ્રવૃતિ કરે છે. ગાડરીયા પ્રવાહના તાબે થઈ હૃદય શુન્ય બનતો નથી. વિવેક દષ્ટિથી સર્વ બાબતોમાં પગલું ભરે છે. કેઈના ધન, સત્તાના તેજમાં અંજાઈ જઈને પારકાના અશુભ વિચારોને દાસ બનતો નથી. સાતત્ય ચાર નિક્ષેપવડે દરેક વસ્તુઓના ધર્મને વિચાર કરી જેજે નયની અપેક્ષાએ જેજે વાત સત્ય હેય તેને તેતે નય ની તેને અપેક્ષાએ સત્ય માને છે. આવા ઉત્તમ ગુણને ધારણ કરનાર શ્રાવક જિનાગમને આગળ કરી સ્વધર્મની ક્રિયા એ સ્વાધિકાર અને યથાશકિતથી કરે છે માટે નવમ ગુણ બાદ દશમા ગુણનું વિવેચન કરાય છે. गाथा नाथ परलोय मग्गे, पमाणमन्नं जिणागमंमुत्तुं, आगम पुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ ॥ १० ॥ ભાવાર્થ–પલેકના માર્ગમાં જિનાગમ મૂકીને અન્ય પ્રમાણ નથી. માટે ભાવ શ્રાવક ખરેખર એ સિદ્ધાંતને અનુસરીને જ ધર્મની સર્વ ક્રિયાએને કરે છે. પરલેક એટલે મોક્ષ, તેના માર્ગમાં અર્થાત જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ મેક્ષ માર્ગમાં તીર્થંકરના સિદ્ધાંતને મૂકીને અન્ય પુરાવો નથી. મોક્ષ માર્ગની આરાધનામાં સર્વત્તની વાણીજ પ્રમાણભૂત છે. જગતમાં રાગ For Private And Personal Use Only
SR No.008660
Book TitleShravaka Dharma Swaroop Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy