SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ ફરી જન્મ કેરો આવે ન વારો. .જગને તારે. વીતરાગ. ૩ મૂર્તિ તમારી દિવ્ય આધાર માનું, આધાર માનું. જેને જોતાં જ ઘટે બળ વાસનાનું, બળ વાસનાનું. હેમેન્દ્ર જન્મ મરણ વિદ્યારે. ..જગને તારે. વીતરાગ. ૪ વિમળનાથ સ્તવન. ( કભી યાદ કરકે, ગલી પાર કરકે. ) પ્રભુ ગાન કરજે, ઉર ધ્યાન ધરજે, ભવસિધુતારક મરજે.ભવસિધુ..પ્રભુ. જિન ગુણ સ્મરણે, જિનવર ચરણે, શુભ ભક્તિને ધરી તરજે.....શુભ...પ્રભુ. ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy