SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વાસુપૂજ્યસ્તવન. (પરદેશી બાલમા બાદલ આવે ) વીતરાગ હે જિનદેવ! જગને તારે, વાસુપૂજ્ય સ્વામી અરજ સ્વીકારે. જગને તારે. વીતરાગ ૧ જન્મ મરણ ચક્ર લાગે દુઃખકારી, લાગે દુખકારી. વિષયે ને રાગ ભજ્યાં બની અવિચારી, બની અવિચારી. આધાર છે જિનદેવ! અમારે. ..જગને તારો. વીતરાગ. ૨ માનવ જીવન મારું ઉત્તમ બનાવો, ઉત્તમ બનાવો. આપ કેરા ચરણોમાં બુદ્ધિ વસાવો, બુદ્ધિ વસાવો. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy