SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) અર્થે-જે બ્રાહ્મણ જ્ઞાનથી, કિયાથી તથા શીળથી શુદ્ધ થયેલા છે, તેમજ જેઓ, ષ કર્મમાં રક્ત છે, તે બ્રાહ્મણે પિતાના પદની પ્રભાવના કરનારા છે. અતિથિ પ્રકરણ. तपः-शीलसमायुक्त, ब्रह्मचर्यदृढव्रतम् । निलोभं निर्मलं चैव, अतिथि जानीतेदृशम् ।।१८८॥ અર્થ:-તપ, શીળ અને સમતાવાળા, તથા બ્રહ્મચર્ય રૂપી દઢ વ્રતવાળા, નિર્લોભી, અને મમતા વિનાના માણસને અતિથિ જાણ. स्नानोपभोगरहितं, पूजालंकारवर्जितम् । उग्रतपः-शमायुक्त, मतिथिं जानीतेदृशम् ॥ १८९॥ અર્થ–સ્નાન અને ઉપગ વિનાના, પૂજા અને આભૂત ષણે કરીને રહિત, ઉગ્ર તપવાળા, તેમજ સતાધારક, એવા માણસને પણ અતિથિ જાણ. हिरण्ये रत्नपुंजे च, धनधान्ये तथैव च । अतिथिं तं विजानीया,-द्यस्य लोभो न विद्यते॥१९० અર્થ:-સુવર્ણ, રત્નને સમૂહ, ધન તથા ધાન્યમાં જેને લેભ હેતે નથી, તેને પણ અતિથિ જાણે. ૧૩ ૧૨ ૯ ૧૦ ૧૧ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy