SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) शुश्रूषणपरा मूळ, नीचकर्मोपजीभिः । सदा सर्वकलाहीनाः, शूद्रास्ते सर्वजातिषु ॥१८४॥ અર્થ -ચાકરી કરનારા, મૂર્ખ, હલકાં કામ કરી આજીવિકા ચલાવનારા, તથા નિરંતર સમગ્ર કળાઓ રહિત એવા શૂદ્રો પણ સર્વ જાતિઓમાં હોય છે. ૧ ૩ ૪ ૫ ૪ क्रूराश्चंडाश्च पापाश्च, परद्रव्यापहारिणः । निर्दयाः सर्वभूतेषु, चांडालाः सर्वजातिषु ॥१८॥ અર્થ –કુર, ભયંકર, પાપી, પરદ્રવ્ય હરણ કરનારા, સમગ્ર પ્રાણીઓ પ્રત્યે નિર્દય, એવા ચંડાળ પણ સર્વે જાતિઓમાં હોય છે. येषां जपस्तपः शौचं, क्षान्तिमुक्तिर्दयादमः । ૧૦ ૧૧ ૯ ૧૨ ૧૩ तैरायुषः क्षये वत्स ?, ब्रह्मस्थानं विधीयते ॥१८६॥ અર્થ:-વળી હે વત્સ? જેઓને જપ, તપ, પવિત્રતા, ક્ષમા, નિષ્પરિગ્રહપણું, દયા તેમજ ઈદ્રિયનું દમવાપણું હોય છે, તેઓ આયુષ્યનો ક્ષય થવાથી મોક્ષમાં જાય છે. જ્ઞાનgar: શિવાજી, શીશુ જે નિr: षट्कर्मनिरताश्चैव, द्विजाः पदप्रभावकाः ॥ १८७ ।। ૭ ૧ ૦. ૧૧ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy