SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) કારણથી કર્માત્મક પવિત્ર ધારણ કરવું, તે સિવાય અન્ય શુચિપણું નિરર્થક છે. समता सर्वभूतेषु, मनोवाक्कायनिग्रहः । पापध्यानकषायाणां, निग्रहेण शुचिर्भवेत् ॥१३९।। અર્થ-સમગ્ર પ્રાણીગણમાં સમતા, તથા મન, વચન અને કાયાને નિગ્રહ, તેમજ આર્ત, રેશદ્રધ્યાન અને કષાના ત્યાગથી પ્રાણી પરમ પવિત્ર થાય છે. अनेकानि सहस्राणि, कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणा-मकृत्वा कुलसंततिम् ॥१४०।। અર્થ:-વળી હે યુધિષ્ઠિર?? બ્રાહ્મણના હજારે બ્રહ્મચારી કુમારે પુત્પત્તિ કર્યા સિવાય પણ દેવકમાં ગએલા છે. यस्य चित्तं द्रवीभूतं, कृपया सर्व तस्य ज्ञानं च मोक्षोऽस्ति, किं जटाभस्मचीवरैः॥१४१ અર્થ-વળી હે યુધિષ્ઠિર ?? જેનું ચિત્ત સર્વે પ્રાણીઓમાં દયાથી ભીજાએલું છે, તેને જ્ઞાન તથા મેક્ષ પ્રાપ્ત થાય છે; માટે જટા, ભસ્મ, અને વર્ષથી શું થવાનું છે ? અર્થાત્ કંઈ નહિ, For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy