SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) સ્નાન કરે છે, તેમને જળના સ્નાનનું શું પ્રયેાજન હોય ? અર્થાત્ કંઇપણ પ્રયાજન ન હાય. ( અનુષ્ટુત્તમ્ ) ૧ ૧ ૩ ४ ૭ મ इदं तीर्थमिदं तीर्थं, ये भ्रमन्ति तमोवृताः । ૧૦ . ૧૧ ૧૫ ૧૨ ૧૩ ૧૪ येषां नाम्ना च तीर्थं हि तेषां तीर्थं निरर्थकम् ॥१३६ અ:-આ તીર્થ, આ તીર્થ, એવી રીતે જે માણસે અજ્ઞાનથી આચ્છાદિત થયા થકા તીર્થાંમાં ભમે છે, તેમજ જેઓને ફક્ત નામરૂપજ તીર્થ છે, તેનું તીર્થ નિરર્થક છે. ७ ૧ ૩ २ ૫ ૬ ૪ न मृत्तिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनम् । १३ ૧૦ ૧ ર ૧૧ शोधयंति बुधाः कर्म, ज्ञानध्यानतपोजलैः ॥१३७॥ યુધા: અર્થઃ-વળી હું યુધિષ્ઠિર ? માટી, પાણી, તથા અગ્નિ પણુ કર્મરૂપી મેલને ધેાવાને સમર્થ નથી; તેથી ડાહ્યા માણુસા તા જ્ઞાન, ધ્યાન અને તપરૂપી પાણીથી કર્મરૂપી મેલને નિર ંતર ધેાવે છે. ૧ R ૩ ૪ अशुचिः पापकर्मा यः, शुद्धकर्मा यतिर्भवेत् । ७ ૯ 5. ૧ ૧ तस्मात्कर्मात्मकं शौच मन्यशौचं निरर्थकम् ॥१३८ અર્થ:-અપવિત્ર, તથા પાપકર્મ કરનારો એવા પણ મુનિ, જ્ઞાન, ધ્યાન અને તપથી શુદ્ધ કર્મવાળા થાય છે, તે For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy