SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૭ ) અર્થ-આન્તરદશામાં મલિન ભાવને ભજતું એવું જે ચિત્ત, તે ફક્ત તીર્થના સ્નાન માત્રથી કંઈ શુદ્ધ થતું નથી. કેમકે, સેંકડો વખત પાણીથી ધોવા છતાં પણ મદિરાપાત્ર શુદ્ધ થતું નથી. मृदोभारसहस्रेण, जलकुंभशतेन च । न शुद्धयंति दुराचाराः, स्लानतीर्थशतैरपि ॥१२१॥ અર્થ:-દુરાચારી માણસો દુરાચારને સેવતા છતા હજારેભાર માટીથી, તેમજ સેંકડે પાણીના ઘડાઓથી, અને સેંકડે તીર્થોને સ્નાન કરવા છતાં પણ પવિત્ર થતા નથી. सत्यं शौचं तपः शौचं, शौचमिंद्रियनिग्रहः । ૧૧ ૯ ૧૦ सर्वभूतदया शौचं, जलशौचं च पंचमम् ॥१२२॥ અર્થ-સત્ય, તપ, ઈદ્રિના નિગ્રહ, તેમજ સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા એ શાચ એટલે પવિત્રતા છે, અને જળથી પવિત્રતા તે પાંચમા નંબરની એટલે છેવટની છે. दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं जलं पिबेत् । सत्यपूतं वदेवाक्यं, मनःपूतं समाचरेत् ॥१२३॥ અર્થ:-દષ્ટિથી પવિત્ર થએલું પગલું મુકવું, વવથી પવિત્ર For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy