SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १० ११ ( २७६ } તથધિકારનું પ્રકરણ सत्यं तीर्थ तपस्तीर्थं, तीर्थमिंद्रियनिग्रहः। सर्वभूतदया तीर्थ-मेतत्तीर्थस्यलक्षणम् ॥ ११८ ॥ અર્થ:-સત્ય, તપ, ઇંદ્રિયોનો નિગ્રહ અને સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયા, એ તીર્થ છે, અને તેજ તીર્થનું લક્ષણ પણ છે. (उपजातिवृत्तम् ) आत्मानदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटा दयोमिः। तत्राभिषेकं कुरु पांडुपुत्र ?, न वारिणा शुद्धयति चांतरात्मा ॥११९॥ અર્થ -સંયમરૂપી પાણીથી ભરેલી, સત્યને ધારણ કરનાર, શીળરૂપી કંઠાવાળી તથા દયારૂપી મોજાંવાળી એવી આત્મારૂપી નદીમાં, હે પાંડુપુત્ર? તું અભિષેક કર? કેમકે કેવળ જળના સ્નાનથી કેઈપણ રીતે અંતરાત્મા શુદ્ધ થતું નથી. ( अनुष्टुप्वृत्तम् ) चित्तमंतर्गतं दुष्टं, तीर्थस्लानन शुद्धयति । शतशोऽपि जलधौत, सुराभांडमिवाशुचि ॥१२०॥ ૧૪ ૧૩ ૧૫ ૧૧ ૧૨ ३२ १२ . १३ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy