SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ( રરર ) તથા તે પૂજાને મેળવે છે, અને છેવટે તે શ્રેણિક રાજાની માફક મેક્ષને પ્રાપ્ત કરે છે. પુart-(ાનgવૃત્તમ્) कांतरूपं यशोलाभ, विद्वत्त्वं भामिनीसुखम् । पूर्ण धनं सुतं पुण्यात्, प्राप्नुयात् पूर्वसंचितात्॥१४२ અર્થ:-પૂર્વે સંચય કરેલા પુણ્યથી પ્રાણું મને હર રૂપને, યશના લાભને, વિદ્વત્તાને, સ્ત્રીના સુખને, સંપૂર્ણ ધનને અને પુત્રને મેળવે છે. संभाव्यते ह्यसंभाव्यं, निजपुण्यप्रभावतः । दमयन्त्यास्तिलके य,त्तेजोऽभूत् पूर्वपुण्यतः ॥१४॥ અર્થ:-પિતાના પુણ્યના પ્રભાવથી અસંભવિત વસ્તુને પણ સંભવ થાય છે, કેમકે, પૂર્વના પુણ્યથી દમયંતીના તિલકમાં તેજ થયું હતું. राजमान धनाढ्यत्वं, सद्गुणाढ्यप्रियासुखम् । पूर्ण यशो विवेकित्वं, पुण्यद्रुमफलानि च ॥१४४॥ અર્થ -રાજા તરફનું માન, ધનાઢયપણું, સગુણ સ્ત્રીનું સુખ, સંપૂર્ણ યશ, તથા વિવેકપણું એટલાં પુણ્યરૂપી વૃક્ષનાં For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy