SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) शंकाकांक्षाविचिकित्सा, जैनादन्यस्य संस्तुतिः । . ૯ ૧૦ ૧૨ ૧ ૧ ૭ तत्संस्तवोऽपि पंचैव, सम्यक्त्वदूषणानि च ॥ १३९ ॥ અર્થ:-શકા, કાંક્ષા, વિચિકિત્સા, જૈન સિવાય અન્યની સ્તુતિ, અને અન્ય મતની પ્રશંસા એ પાંચે સમકીતનાં દૂષણો છે. ૩ * मूलं धर्मस्य सम्यत्तत्वं, स्वर्गसौख्यफलप्रदम् । ૬ C 9 G अनुक्रमेण मोक्षस्य, सुखदं भणितं ध्रुवम् ॥ १४० ॥ અર્થ :-ધર્મના મૂળરૂપ એવું સમીત સ્વર્ગના સુખરૂપી ફળને દેનારૂં છે, તથા અનુક્રમે ખરેખર મેાક્ષનું સુખ આપનારૂં કહ્યું છે. ( ઉપેન્દ્રવજ્રાવૃત્તમ્ ) ૪ ર પ્ प्रबोधरत्नं हृदि यस्य नित्यं, ૩ ૬ ૯ ૧૦ वसेद्वरं तस्य यशोऽपि मह्याम् । ૧૧ ૧૮ ૧૯ ૧ ૧૭ लभेत पूजामिह मुक्तिमग्रे, ૧૪ ૧૫ ૬૩ ૧૨ स भूपतिः श्रेणिकवत्पृथिव्याम् ॥ १४१ ॥ અર્થ:–જેના હૃદયમાં નિરંતર ઉત્તમ એવું જ્ઞાનરૂપી રત્ન વસી રહ્યું છે, તે માણસાના અહિં પૃથ્વીમાં યશ થાય છે, For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy