SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ:-નિરંતર રૂધિરથી લેપાએલ છે હાથ જેના એ શિકાર કરનાર માણસ પરભવમાં નરકમાં જઈને વારંવાર પચાવાય છે, અર્થાત્ ત્યાં જઈને તે અત્યંત દુઃખ પામે છે. आखेटकेषु विध्येरन् , प्राणिनः प्राणिनोऽत्रये । ૧૦ ૮ ૧૧ ૧૨ ૧૩ नरकेऽप्यनुविध्यरन् , परवेत्यवदन्जिनः ॥ ११९ ।। અર્થ:-જે પ્રાણીઓ આ જગતમાં શિકારગ્રાહમાં પ્રાણીઓને વધે છે, તેઓ પરભવમાં નરકમાં જઈને વીંધાય છે એવી રીતે શ્રી જિનેશ્વર પ્રભુ કહે છે. ૧૧ ૯ ૧૦ ૨ ૪ ૬ ૧ વારnfજ વંવ, બ્રોરો સ્ય તથા સુવી ના જુર્નિવા, તથા-ટપાત ! ૧૨૦ | અર્થ:-આ જગતમાં નરક જવાન પાંચ દ્વારે કહેલ છે દ્રોહ એટલે પરની ઈર્ષ્યા, હત્યા એટલે જીવોની હિંસા, માંસભેજન, ગુરૂની નિંદા તથા શિકારથી થએલું પાપ એ પચે નરકનાં દ્વાર છે. (કજાતિવૃત્ત) आखेटकं चेद्यदि न त्यजेञ्च, परत्र बंधादिक-दुःखराशिम्। ૧૨ ૧૦ ૯ ૧૧ ૧૩ ૧૬ ૧૫ सहेत चाऽस्मिन् परमापदं हि, यथाऽजपुत्रो रघुवंशजातः।। For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy