SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७ १०११ ( २६६ ) ( उपजातिवृत्तम् ) कदापि वेश्या न गुणार्थिनी स्या, दूपार्थिनी नैव हितार्थिनी च । विद्यार्थिनी नापि न मन्यसे चे, २०. २१ १८. १८ छाती शृणु त्वं कयवन्नकस्य ॥ ११६ ॥ અર્થ-વેશ્યા સ્ત્રી કદાપિ પણ ગુણોની, રૂપની, હિતની કે વિદ્યાની અર્થિની એટલે પ્રજનવાળી હોતી નથી, માટે હે ભવ્ય પ્રાણી? જે તું તે વાત ન માનતે હોય તે તું કવન્નકની કથા સાંભળી ? ___ आखेट द्वार-( अनुष्टुवृत्तम् ) धूपात्प्रस्विन्नदेहश्च, ह्यव्यते वनगह्वरे । ૧ ૧૧ ૧૨ ૧ आखेटे किं सुखं तत्र, पापरूये निजात्मनः॥११७॥ અર્થ –જે શિકારગ્રહમાં તાપથી શરીરપર પસીને થાય છે, તથા ભયંકર વનમાં ભમવું પડે છે, એવા પાપરૂપ શિકારમાં પોતાના આત્માને શું સુખ મળતું હશે ? पुनः पुनः प्रपच्येत, परत्र नरकावनौ । सततं रुधिरालिप्त,-करेणाखेटकारिणा ।। ११८॥ १० For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy