SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) मृषावाद द्वार. संध्याभ्ररागवन्मिथ्या, - वचनं कथमुच्यते । ૨ ૩ ૧ ४ ૫ પ્રતીતિમંચાત્ર, પત્ર દુષ્કાળમ્ ॥ ૨ ॥ અ:-આ લેકમાં વિશ્વાસના ભંગ કરનારૂં અને પરલોકમાં દુ:ખના કારણરૂપ એવું સંધ્યાકાળના વાદળના રંગ સમાન મિથ્યાચન શામાટે ખેલવું જોઇએ ? અર્થાત્ નજ આલવું. ૧ ૩ ૪ પ 19 यारण्ये रोदनात्सिद्धि, र्या सिद्धि: क्लीवकोपनात् । ૧૨ → . ૧૦ ૧૧ कृतघ्नसेवनात्सिद्धिः, सा सिद्धिः कूटभाषणात् ॥ २२॥ અર્થ :-રણમાં જઈ રડવાથી જે સિદ્ધિ થાય, નપુંસકના ક્રોધથી જે સિદ્ધિ થાય, તથા કૃતન્ન માણસની સેવાથી જે સિદ્ધિ થાય, તે સિદ્ધિ હું. બેાલવાથી થાય છે. ૩ ૪ ૫ દ્ 9 ૧ अग्निनासिच्यमानोऽपि, वृक्षोवृद्धिं न चाप्नुयात् । ૯ ૧૦ ૧૧ ૧ ૨ ૧૪ ૧૫ ૧ ર્ ૧૩ तथा सत्यं विना धर्मः, पुष्टि नायाति कर्हिचित् ॥ २३ અ:-જેમ અગ્નિથી સિંચાતું વૃક્ષ વૃદ્ધિ પામતું નથી, તેમ સત્ય વિના ધર્મ કોઇપણ સમયે પુષ્ટિને પામતા નથી. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy