SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ -રી છતાં પણ જે માણસ મુખમાં તૃણ લે છે, તે સજજનોને મારવા લાયક હોતું નથી, ત્યારે તૃણભક્ષણ કરનારા પશુઓને તો મારી શકાય જ કેમ ? प्रमादेन यथा विद्या, कुशीलेन यथा धनम् । ૭ ૮ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૧ कपटेन यथा मैत्री, तथा धर्मो न हिंसया ॥ १८ ॥ અથા-પ્રમાદથી જેમ વિદ્યા, દુષ્ટાચરણથી જેમ ધન, તથા કપટથી જેમ મિત્રાઈ, તેમ હિંસાથી ધર્મ થઈ શક નથી. शिलां समधिरूढाश्च, निमज्जन्ति जलान्तरे। हिंसाश्रिताश्च ते तद्वत् , समाश्रयन्ति दुर्गतिम् ॥१९॥ અર્થ-જેમ પથરપર ચઢીને તરવાની ઈચ્છા કરનારા પાણીમાં ડુબે છે, તેમ હિંસાને આશ્રિત થએલા પ્રાણીઓ દુર્ગતિમાં જાય છે. જાવાઢિ , વાણા વનતં વાઃ ૯ ૧૨ ૧૦ ૧૧ जलत्यक्तं सरोभाति, तथा धर्मों दयां विना ॥२०॥ અથ:-લાવણ્ય વિનાનું જેમ રૂપ, વિદ્યા વિનાનું જેમ શરીર, તથા જળવિનાનું જેમ તળાવ, તેમ દયા વિના ધર્મ શોભતો નથી. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy