SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) અથ:-માણસના જે અંધકારરૂપી કચરાને, ચંદ્રની કાંતિ કે સૂર્યની કાંતિ નાશ કરી શકતી નથી, પણ તે અંધકારરૂપી કચરો (અજ્ઞાન અને પાપ), આ અ૫ ઉપદેશ નિરંતર શ્રવણ કરવાથી નાશ પામે છે. હવે ગ્રંથની પ્રશસ્તિ લખે છે. (માનિવૃત્તમૂ ) अभजदजितदेवाचार्यपट्टोदयाद्रि शुमणिविजयसिंहाचार्यपादारविंदे । मधुकरसमतां यस्तेन सोमप्रभेण, व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम् ॥१०० અર્થ-અજીતદેવ નામના આચાર્યના પટ્ટરૂપ ઉદયાચળને વિષે સૂર્યસમાન એવા જે વિજયસિંહ આચાર્ય, તેમના ચરણકમળને વિષે ભ્રમરતુલ્ય એવા સમપ્રભ નામે મુનિરાજે આ સુભાષિત, કાવ્યરૂપી મુક્તાફળની પંક્તિ (સુક્ત મુક્તાવલી) રચી છે. ॥ इति श्रीसिंदूरप्रकरग्रंथ मलान्वय भाषांतरसहित રમત . For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy