SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૭૩ ) અથ:-હાયને વિષે પ્રશસ્ય એવું જે દાન; શીરને વિષે ગુરૂના ચરણને પ્રણામ, મુખને વિષે સત્યવાણી; કાનને વિષે સંપાદન કરેલું શ્રુતજ્ઞાન; હૃદયને વિષે નિર્મળ વૃત્તિ અને ભુજાને વિષે વિજયવાન પૌરૂષ (પુરૂષાર્થ); આ સર્વ ઐશ્વર્યવિનાના એવા છતાં પણ સ્વભાવે કરીને ઉત્તમ એવા જનાનાં ભૂષણ છે. ૨ www.kobatirth.org હ રે ૧ ૧ भवारण्यं मुक्त्वा यदि जिगमिषुर्मुक्तिनगरीं, ૧૦ २ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ तदानीं मा कार्षीर्विषयविषवृक्षेषु वसतिम् । ૧૧ ૧૩ ૧૪ ૧૨ ૧૭ ૧૫ ૧૬ यतच्छायाप्येषां प्रथयति महामोहमचिरा ૧૯ २० ૧૦ ૨૧ ૨૨ ૨૪ ૨૩ ૨૫ दयं जंतुर्यस्मात्पदमपि न गंतुं प्रभवति ॥ ९८ ॥ અ:-જો સંસારરૂપી અટવીને ત્યજીને મુક્તિરૂપી નગરીએ જવાની ઇચ્છા હાય, તેા વિષયરૂપી વિષવૃક્ષેાને વિષે વાસ કરો નહિ; કારણકે એ વૃક્ષેાની છાયા પણ એવા મહા માહાંધકારને જલદી વિસ્તારે છે કે, તેમાંથી પ્રાણી એક પગલું માત્ર પણ ચાલવાને સમર્થ થતા નથી. ( ૩પનાતિવૃત્તમ્ ) सोमप्रभाचार्यमभाचयन्न, पुंसां तमःपंकमपाकरोति । ૧ ૪ ૩ ૬ . ૧ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૭ ૧૬ तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेतिनाशम् ૧૩ '' ૧૪ ૪ ७ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy