SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૨ ૧૫ ( ૮ ) ખેતી કરે છે, કૃપણ પતિની સેવા કરે છે, અને હસ્તીઓના સમૂહના સંઘટ્ટ (પાસે પાસે રહેવા)થી અંદર પ્રવેશ ન થઈ શકે એવા સંગ્રામને વિષે પણ જાય છે, એ સર્વ લેભનું ચેષ્ટિત છે. मूलं मोहविषद्रुमस्य सुकृतांभोराशिकुंभोद्भवः, क्रोधाग्नेररणिः प्रतापतरणिप्रच्छादने तोयदः । क्रीडासद्मकलेविवेकशशिनः स्वर्भानुरापन्नदीसिंधुः कीर्तिलताकलापकलभो लोभः पराभ्यताम्॥२८ અર્થ:-અજ્ઞાનરૂપી વિષવૃક્ષનું મૂળ, સુકૃત્યરૂપી સમુદ્રને (શેષણ કરવાને) અગત્સ્યઋષિ સમાન, ક્રોધરૂપી અગ્નિને ( સળગાવવાને) અરણિના કાષ્ઠસમાન, પ્રતાપરૂપી સૂર્યને ઢાંકવામાં મેઘસમાન, કલેશનું કીડાગ્રહ, વિવેકરૂપી ચંદ્રમાને ( ગળી જવાને) રાહુસમાન, આપત્તિરૂપી નદીઓના સમુદ્રસમાન, અને કીતિરૂપી લતાના સમૂહનો નાશ કરવામાં હરતી સમાન એ જે લેભ, તેને પરાભવ કરે. (વસંતતિલાવૃત્ત| ) fપવન વાર્જુિમાં, दुःखौघभस्मनि विमर्पदकीर्तिधूमे। For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy