SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩ ર ૩ ૩૨૩ ) ૧ 3 यत्पाटवं कपटलंपट चित्तवृत्तेः । ૧૩ '9 . ૧૫ जीर्यत्युपप्लवमवश्यमिहाऽप्यकृत्वा, ૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ૬ ૧૦ ૬ ૨ ૧૧ દુ नाsपथ्य भोजन भिवामयमायतौ तत् ॥ ५६ ॥ અ:-જેમ અપથ્ય ભાજન રાગ કર્યા વિના પરિણમતું નથી, તેમ કપટને વિષે લંપટ ચિત્તવૃત્તિવાળા મનુષ્યનુ મૂર્ખજનને છેતરવામાં તત્પર એવું જે ચાતુર્ય પ્રકટ થાય છે, તે ભવિષ્યમાં ઉપદ્રવ કર્યા વિના પરિણામ પામતું નથી. હવે લાભના ત્યાગ અતાવે છે. ( शार्दूलविक्रीडितवृत्तम् ) ૫ ૧૦ રે ૪ .. ७ यद्दुर्गामटवीमति विकटं क्रामति देशांतर, ૧૧ ૧૨ ૧૩ ૧૪ गार्हते गहनं समुद्रमतनुक्लेशां कृषिं कुर्वते । १७ પ ૧૬ १८ सेवते कृपणं पतिं गजघटा संघट्टदुः संचरं, ૧ ૨૧ ૨૦ ૧૯ ૨૨ सर्पति प्रधनं धनांधितधियस्तल्लो भविस्फूर्जितम् ॥५७॥ અ:-ધનથી અંધ થઇ છે બુદ્ધિ જેની એવા પુરૂષા જે વિષમ અટવીનેવિષે ભ્રમણ કરે છે, વિકટ પરદેશનેવિષે કરે છે, ગહન એવા સમુદ્રનું ઉદ્લંઘન કરે છે, બહુ દુ:ખવાળી For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy