SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૨ ) બનાવવામાં છે ચિત્ત જેવુ' એવા બ્રહ્માએ સમુદ્રમાંથી ગ ંભીરતાને,કુબેર પાસેથી ધનને, મહાદેવ પાસેથી અશ્વને, કામદેવ પાસેથી સુંદરતાને, વિષ્ણુ પાસેથી લક્ષ્મીને, ધ્રુવ પાસેથી દીર્ઘ આયુષ્યને, અશ્વિનીપુત્રા પાસેથી મનેહર સાભાગ્યને, તથા વ્યાસ પાસેથી શક્તિને લઈને બનાવેલા છે. ૪ ૫ नानामौक्तिक हेमविद्रुममणिद्युम्नाह्वयं गोमर्थ, Acharya Shri Kailassagarsuri Gyanmandir 19 दुग्धं दुग्धपयोधिहारिलहरीशुभ्रं यशः संचयम् । वत्सं विश्वजने हनीयमहसं स्वर्गापवर्गादयं, ૧૦ ૧ ૧૨ ૩ ૨ ૧૩ ૧૫ या यच्छत्यनिशं दयामरगवी सा रक्ष्यतामक्षयम्॥ १३३ う ૬ અ:-જે દયારૂપી કામધેનુ હંમેશાં નાના પ્રકારના મેાતી, સુવર્ણ, પરવાળાં, મર્માણ તથા ધનરૂપી ગામય એટલે છાણને આપે છે, તથા ક્ષીરસમુદ્રના મનેર મેળ સમાન શ્વેત યશના સમૂહુરૂપી દૂધને આપે છે, વળી જે જગત્માં મનેાહર પ્રભાવવાળા એવા સ્વર્ગ અને મેાક્ષના ઉદયપ વત્સને એટલે વાછરડાને આપે છે, એવી દયારૂપી કામધેનુનુ જેમ તેના વિનાશ ન થાય તેવી રીતે રક્ષણ કરવું. ૧૦ ७ ૬ ૧૧ ૧૩ ૧૨ अस्ताद्रेरुदयं रवेः स लवणान्माधुर्यमास्यादहे:, ૧૬ १७ १४ ૧૪ ૧૫ .. ૧૮ पीयूषं च कुहोरनुष्णकिरणं हानिं कुपथ्याद्रुजाम् । For Private And Personal Use Only ', ૧૨
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy