SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૨૩ ૨૪ ૨ ૨ ૨૮૫ ૨૬ ૨૫ ૨૭ (૭૨). જેઓનું પુણ્યરૂપી ધન ઈનિદ્રરૂપી ચારોએ ચારેલું નથી, એવા જનો તે વિરલા જ હોય છે. शक्रस्यैव सुरद्विपो मधुरिपोरेवांडजानां पतिः, ૧૨ ૧૩ श्रीदस्यैव च पुष्पकं पशुपतेरेवोक्षचूडामणिः । ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ स्कंदस्यैव भुजंगभुग् गणपतेरेबोंदुरो वाहनं, धन्यस्यैव शिवाध्वनि प्रविदितं यानं कृपा कोविदैः।। અર્થ-ઇન્દ્રનુંજ જેમ એરાવત હસ્તિ, વિષ્ણુનું જ જેમ ગરૂડ, ધનદનું જ જેમ પુષ્પક વિમાન, મહાદેવનું જ જેમ બળદ, કાર્તિકેયનું જ જેમ મયૂર, તથા ગણપતિનું જ જેમ ઉંદર વાહન છે, તેમ મેક્ષમાર્ગ પ્રત્યે જવામાં કઈક ધન્યવાદને પાત્ર માણસનું જ દયારૂપી વાહન હોય છે. એમ પંડિત પુએ કથેલું છે. गांभीर्य जलधेर्धनं धनपतेरैश्वर्यमेकेक्षणात् , ૧૫ ૧૬ ૧૭ ૧૬ ૨૧ ૧૦ ૨૦ ૧૯ सौंदर्य स्मरतः श्रियं जलशयादायुश्च दीर्घ धुवात् । ૨૨ ૨૬ ૫ ૨૬ ૨૭ सौभाग्यं शुभमश्विनीसुतयुगाच्छक्तिं च सत्याःसुता, ल्लात्वा तं विदधे विधिविधिमनाचक्रे कृपां योऽगिषु ॥ અર્થ:-જે માણસે પ્રાણીઓ પ્રત્યે દયા કરેલી છે, તેને ૮ ૧૧ ૧૨ ૧૩ ૧૨ - ૨૪ ૨૩ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy