SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) અર્થ -નરકગતિના ગમનને રોકનાર, ગુણને સમૂહ છે જેમાં એક અન્યવાદિવડે ક્ષેભ કરવાગ્ય નહિ એ, અને હણે છે કામરૂપ સુભટ જેણે એ જે ધર્મ તે હું શરણરૂપે અંગિકાર કરૂં છું. भासुरसुवन्नसुंदर, रयणालंकारगारवमहग्धं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसियं वंदे ॥४८॥ માણુમુવા -રન્નાડજ ફૂગૌરવમાં ૫ વિવિ ઢોવિદ, ધર્મ ઝિનશિતં વજે . ૪૮ ૫ અર્થ-દેદીપ્યમાન, ઉત્તમ શબ્દથી સ્તવાયેલ, સુંદર રચનાએ શોભાવાળે, મેટાઈના કારણભૂત મહા મૂલ્યવાળા, નિધાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું. चउसरणगमणसंचिअ,सुचरिअरोमंचअंचिअसरीरो। कयदुक्कडगरिहाअसुह,कम्मक्खयकंखिरोभणइ॥४९॥ જતુરાજનામનવત-મુરિતોતિરાડા कृत्तदुष्कृतगर्दा शुभ-कर्मक्षयकांक्षितो भणति ॥ ४९ ॥ અર્થ -આ ચાર શરણુ અંગિકાર કરવાવડે એકઠું કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રામરાજીએ યુક્ત છે For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy