SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९६ ) कालत्रयेऽपि न मृतं, जन्मजरामरणव्याधिशतशमकम् । अमृतमिवबहुमतं, जिनमतं च शरणं प्रपन्नोऽहम् ॥ ४५ ॥ અર્થ:-ત્રણ કાળમાં પણ નહે નાશ પામેલું, અને જન્મ, જરા, મરણુ અને સેકડાગમે વ્યાધિનું શમાવનાર, અમૃતની પેઠે ઘણાને ઈષ્ટ એવા જિનમતને હું શરણુરૂપે અંગિકાર કરૂંછું. * पसमिअकामपमोह, दिठ्ठादि नकलियविरोहं । દુ ७ ૯ सिवसुहफलयममोहं, धम्मं सरणं पवनहं ॥४६॥ प्रशमित कामप्रमोहं दृष्टादृष्टेषु न कलितविरोधम् । शिवसुखफलदममोघे, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४६ ॥ અર્થ: વિશેષ શમાગૈા છે. કામના ઉન્માદ જેણે, દેખેલા અને નહિ ઢેખેલા પદાથામાં નથી કર્યો વિરોધ જેણે, અને મેક્ષના સુખરૂપ ફળને આપનાર એવા અમેઘ એટલે સફળ ધર્મને હું શરણુરૂપે અંગિકાર કરૂ છું. ૧ २ 3 नरयगइगमणरोहं, गुणसंदोह पवाइनिक्खोहं । ४ प દ ७ निहणियत्रम् महजोहं, धम्मं सरणं पवन्नोहं ॥४७॥ नरकगतिगमनरोधं, गुणसन्दोहं प्रवादिनिःक्षोभम् । निहतमन्मथयो, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४७ ॥ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy