SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९४) पडिबन्नसाहुसरणो, सरणं काउं पुणोवि जिणधम्म । पहरिसरोमंचपर्वच,-कंचुअंचिअतणू भणइ ॥४१॥ प्रतिपन्नसाधुशरणः, शरणकर्तुं पुनरपि जिनधर्मम् । प्रहर्षरोमाञ्चप्रपश्च-कचुकाञ्चिततनुर्भणति ॥ ४१ ॥ અર્થ –સ્વીકાર્યું છે સાધુનું શરણુ જેણે એ તે જીવ, વળી પણ જિનધર્મને શરણ કરવાને અતિ હર્ષથી થએલા રોમાંચના વિસ્તારરૂપ બખ્તરે કરી ભાયમાન શરીરવાળે આ રીતે કહે છે. पवरसुकएहिं पत्त, पत्तेहिंवि नवरि केहिवि न पत्तं । तं केवलिपन्नत्तं, धम्म सरणं पवन्नोहं ॥ ४२ ॥ प्रवरसुकृतैः प्राप्तं, पात्रैरपिनवरं कैश्चिन्न प्राप्तम् । तं केवलिप्रज्ञप्त, धर्म शरणं प्रपन्नोऽहम् ॥ ४२ ॥ અર્થ:-અતિ ઉત્કૃષ્ટ પુ વડે પામેલે, વળી કેટલાક ભાગ્યવાળા પુરૂએ પણ નહિ પામેલે એ કેવળી ભગવાને પ્રરૂપેલે ધર્મ તેને હું શરણરૂપે અંગિકાર કરૂંછું. पत्तेण अपत्तेण य, पत्ताणि य जेण नरसुरसुहाई । मुक्खसुहं पुण पत्तेण, नवरि धम्मोस मेसरणं ॥४३॥ ૧૨ 7 . ૧૩ ૧૨ ૧૪ ૧૫ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy