SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १९३) અને અતિશય પુન્ય કર્યું છે જેમણે એવા સાધુનું મહને श२ डा. कामविडंबणचुक्का, कलिमलमुक्का विमुक्कचोरिका। पावरयसुरयरिका, साहुगुणरयणचिच्चिका ॥ ३९ ॥ कामविडम्बनच्यताः कलिमलमत्ता विमुक्तचौरिकाः। पापरजः सुरतरिक्ताः, साधुगुणरत्नदीप्तिमन्तः ॥३९॥ અર્થ-કામની વિડંબનાએ કરીને રહિત, પાપે કરીને રહિત, વળી જેમણે ચોરીને ત્યાગ કર્યો છે એવા, પાપરૂપરજના કારણ એવા મિથુનથી રહિત, અને સાધુના ગુણરૂપરત્નની કાંતિવાળા એવા મુનિઓનું હુને શરણ . साहुत्तसुठिआ ज, आयरियाई तओ ते सा साहुभणिएण गहिआ, तम्हा ते साहुणो सरणं॥४०॥ साधुत्वसुस्थिताय-दाचार्यादयस्ततश्चते साधवः । साधुभगितेन गृहीता-स्तस्मात्ते साधवः शरणम् ।। ४० ।। અર્થ-જે માટે સાધુપણામાં વિશેષ કરીને રહેલા એવા આચાર્યાદિક છે, તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને ગ્રહણ કર્યા તે માટે તે સાધુનું મહને शरए . १० ११ १२ For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy