SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १६३ ) અર્થ-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તીર્થંકર પણને પ્રાપ્ત કરે છે. जिणपवयणवुद्धिकरं, पभावगं नाणदसणगुणाणं। भक्खतो जिणदव्वं, अणेतसंसारिओ होई ॥१०२॥ जिनप्रवचनवृद्धिकरं, प्रभावकं ज्ञानदर्शनगुणानाम् । भक्षयन् जिनद्रव्य, मनन्तसंसारिको भवति ।। १०२॥ અર્થ:-જિનપ્રવચનની વૃદ્ધિ કરનારું અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક એવા જિનદ્રવ્યનું લક્ષણ કરનાર અનંતસંસારી થાય. (अनुष्टुप्वृत्तम् ) भक्खैइ जो उवेक्खेइ, जिणदव्वं तु सावो । पन्नाहीणो भवे जीवो, लिप्पइ पावकम्मुणा ॥१३॥ भक्षयति य उपेक्षते, जिनमुन्यं तु श्रावकः। प्रज्ञाहीनो भवेज्जीवो, लिप्यते पापकर्मणा ॥ १०३ ॥ અર્થ - શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉ. પક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપमें उपाय.. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy