SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ९७ ) पंचिंदिअविसयपसंगरेसि, मणवयणकाय नवि संवरेसि। तं वाहिसि कत्तिअ गलपएसि, जं अट्टकम्म नवि निजरेसि ॥७३॥ पंचेन्द्रियविषयप्रसंगयसि, मनोवचनकायान्नाऽपि संवृणोषि । तद्वाहयसि कत्रिकां गलप्रदेशे, यदष्टकर्म नाऽपि निर्जरयसि ।। અર્થ-હે જીવ! જે તું પાંચ ઈન્દ્રિયેના વિષયને પ્રસંગ કરે છે, વળી મન, વચન અને કાયાને સંવતે (આડે માર્ગે જતાં અટકાવતે ) નથી, તેમજ વળી આઠ કર્મને નિરિતે નથી, એટલે આઠ કર્મને ક્ષય કરવામાં ઉદ્યમ નથી કરતે; તે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર જ કાતર ચલાવે છે, અર્થાત્ તું પિતે જ તારા વિનાશ रेछ. . किं तुमंधो सि किंवा सि धत्तरिओ, अहव किं सन्निवारण आऊरिओ। AN ( र For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy