SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ९६ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ५ ४ विसमा विसयपिवासा, अणाइभव भावणाड़ जीवाणं । ૨ ૧૦ अइदुज्जेयाणि इं- दिआणि तह चंचलं चित्तं ॥ ७१ ॥ विषमा विषयपिपासा, अनादिभवभावना जीवानाम् । अति दुर्जेयानीन्द्रियाणि, तथा चंचलं चित्तम् ॥ ७१ ॥ અર્થ: જીવાને વિષય વાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયા પણ દુ:ખે કરીને જીતવા યોગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી. 3 कलमलअरइ असुक्खं, वाहीदाहाइ विविदुक्खाई । ८ द मरणंप हु विरहाइसु, संपजइ कामतविआणं ॥ ७२॥ १ 7 कलमलारती चासौख्यं व्याधिदाहादि विविधदुःखानि । मरणमपि विरहादिषु संपयते कामतप्तानाम् ॥ ७२ ॥ અર્થ-કામદેવરૂપી તાપ વડે અતિ તમ થયેલાં (तथी गयेझा ) थुषोने सभ ( विशेष जलराट ) अરિત વગેરે દુ:ખ, વળી વ્યાધિ, અને દાહ (કામ વડે થતી અળતરા ) વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમજ સ્ત્રીના વિરહાદ્વિ થયે છતે મરણુ પણ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy