SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૭ : સાખી:-- ભરતરાય અષ્ટાપદે, સ્થાપે શ્રી જિનચ’દ; વિદ્યાધર આવી કરે, દન હષ અમદ સૂતિ લઇ જાવે ત્યાંથી નિજ ધામમાં રે, કરે પૂજન પ્રભુજીનું ત્રણ કાળ. જઇએ ૧ સાખીઃ— નારદ મુનિ એક દિવસે, વિદ્યાધરની પાસ; અદ્ભુત પ્રતિમા દેખીને, વદે ધરી ઉલ્લાસ. સ્મૃતિ સબંધી વાત કરે તે ઇંદ્રને રે, મૂર્તિ મળાવે તે ઈંદ્રકેરી પાસ. જઇએ ૨ સાખીઃ— સાધમ દેવલાકમાં, માણિક્યસ્વામી દેવ; પધરાવી પૂજન કરે, શ શકી તખેવ. ઘણા કાળ પૂજાઈ મૂર્તિ સુરધામમાં રે, નારદમુખે સાંભળ્યું. માદરીએ એમ. જઇએ ૩ સાખી:~~~ પૂજવા લલચાઇ ગયુ, મદાદરીનું મન; પ્રતિમા ન મળે ત્યાં લગી, લેવું ન મારે અન્ન. એવા ગાઢ અભિગ્રહ લીધે ત્યારે રાવણે રે, આરાધન કર્યુ. ઈંદ્રનુ રે ખાસ. જઇએ ૪ સાખીઃ— તુષ્ટમાન થઇને દીએ, ઇંદ્ર મૂતિ કરી ખ્યાલ; સદાદરી હર્ષિત થઇ, પૂજન કરે ત્રણ કાળ. ૧ ઈંદ્ર-ઇંદ્રાણી. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy